સમજાવો: એવોગેડ્રોનો નિયમ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1811$ માં,ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોએ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત અને ગે-લ્યુસેકના વાયુમય કદના સંયોજનના નિયમના તારણોને જોડ્યા,જે હવે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખાય છે.
એવોગેડ્રોનો નિયમ: આ નિયમ મુજબ,સમાન તાપમાન અને દબાણે તમામ વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે.
ગાણિતિક સૂત્ર: એવોગેડ્રોના નિયમ મુજબ,તાપમાન અને દબાણ અચળ રહેતા,વાયુનું કદ તેના અણુઓની સંખ્યા એટલે કે વાયુના જથ્થા પર આધાર રાખે છે.
$V \propto n$ (અચળ $T$ અને $p$) .....(Eq.-$i$)
જ્યાં,$n =$ વાયુના મોલની સંખ્યા.
$V = k_4 n$ (Eq.-$ii$)
$STP$ પર મોલર કદ $= 22.7 \ L$.
એક મોલમાં પરમાણુઓ $= 6.022 \times 10^{23}$.
વાયુના કદ અને ઘનતા વચ્ચેનો સંબંધ $M = k_4 d$ દ્વારા મેળવી શકાય છે.
વાયુના મોલની ગણતરી:
વાયુના મોલ $(n)$ $= \frac{\text{વાયુનું વજન (} m \text{)}}{\text{વાયુનું આણ્વીય દળ (} M \text{)}}$ ....(Eq.-$i$)
$\therefore n = \frac{m}{M}$
જ્યાં,$m =$ વાયુનું વજન,$M =$ વાયુનું આણ્વીય દળ.
એવોગેડ્રોના નિયમના સૂત્ર મુજબ:
$V = k_4 n$ ....(Eq.-$ii$)
$\therefore V = k_4 \frac{m}{M}$ .....(Eq.-$iii$)
આમ,$M = k_4 \left( \frac{m}{V} \right)$ .....(Eq.-$iv$)
કારણ કે,$\frac{m}{V} =$ વાયુની ઘનતા $= d$
$\therefore M = k_4 d$ (Eq.-$v$)
તારણ: વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

$1 \, L$ પાણીમાં પાણીના અણુઓની સંખ્યા = ............

કાર્બન પરમાણુના એક મોલનું વજન $12 \; g$ છે,તો તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થાય? (કાર્બન-$12$ ના એક પરમાણુનું દળ $1.9926 \times 10^{-23} \; g$ છે)

અવોગ્રેડો આંક એટલે ......

પાણીની સાંદ્રતા કેટલી છે?

$500 \, mL$ $NaOH$ ના દ્રાવણમાં $3.01 \times 10^{22}$ $NaOH$ ના અણુઓ છે. $NaOH$ ના દ્રાવણની મોલારિટી $(M)$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo